પૃષ્ઠો

વૃંદાવન પા્થમિક શાળા આપ સૌનુ હાદિક સવાગત કરે છે.

જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.

સોમવાર, 9 સપ્ટેમ્બર, 2013

માનવ રહસ્યો



માનવ રહસ્યો

વિજ્ઞાનીઓ ઊંચા તમારા I.Q. કહે છે વધુ તમે સ્વપ્ન.
માનવ શરીરમાં સૌથી મોટું સેલ મહિલા ઇંડા છે અને નાના નર શુક્રાણુ છે.

... તમે 200 સ્નાયુઓ વાપરવા માટે એક પગલું લે છે.

સરેરાશ મહિલા 5 ઇંચ સરેરાશ માણસ કરતાં ટૂંકા છે.

તમારી મોટી અંગૂઠા બે દરેક હાડકાં હોય છે જ્યારે બાકીના ત્રણ હોય છે.

માનવ પગ એક જોડ 2,50,000 તકલીફોની ગ્રંથીઓ સમાવે છે.

સંપૂર્ણ મૂત્રાશય આશરે સોફ્ટ બોલ માપ છે ..

તમારા પેટમાં માં એસિડ પૂરતી મજબૂત રેઝર બ્લેડ વિસર્જન છે.

માનવ મગજના કોષ એનસાયક્લોપીડીયા બ્રિટાનીકા તરીકે ઘણી માહિતી 5 વખત પકડી શકે છે.

તે ખોરાક સાત સેકન્ડોમાં લે તમારા મોં તમારા પેટ માટે મળે છે.

સરેરાશ માનવ સ્વપ્ન 2-3 સેકન્ડ ચાલે છે.

તેમના chests પર વાળ વગર મેન વધુ વાળ સાથે પુરૂષો કરતાં પિત્તાશયમાં ના વધારે પડતા મદ્યપાનથી થતો યકૃતનો રોગ મળી શકે છે.

પરિકલ્પનાથી સમયે, તમે એક કોષ તરીકે અડધા કલાક વિશે હતા.

ત્યાં તમારી પગ દરેક પર લગભગ એક ટ્રિલિયન બેક્ટેરિયા છે.

તમારા શરીરને બોલ 30 મિનિટ પૂરતી ગરમી આપે છે એક ફોડલો પાણી અડધા એક ગેલન લાવે છે.

તમારા દાંત માં મીનો તમારા શરીરમાં ખૂબ સખત પદાર્થ છે.

તમારી દાંત 6 મહિના પહેલાં તમે વધી જન્મે છે શરૂ કરો.

જ્યારે તમે કોઈને પ્રેમ તમને ખાતે જોઈ રહ્યા હોય, તમારી વિદ્યાર્થીઓ ફેલાવવું, અને તેઓ જ નથી જ્યારે તમે કોઈને તમે નફરત પર શોધી રહ્યા છે.

તમારી અંગૂઠો તમારા નાક સમાન લંબાઈ છે.

તેથી તમે નાક છે અંગૂઠો હવે સરખામણી!

સોમવાર, 26 ઑગસ્ટ, 2013

imp




પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા

કાયમી સાચવવાના દફતરો

. ઉમરવારી અથવા વયપત્રક
. ડેડોસ્ટોક રજીસ્ટર
. આવક  રજીસ્ટર
. જાવક  રજીસ્ટર
. સિક્કા  રજીસ્ટર
. કાયમી હુકમોની ફાઈલ
. પગાર બિલ

૩૪ વર્ષ સુધી સાચવવાનાં  રજીસ્ટરો

.  અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
. વાલી સ્લીપ ફાઈલ
. શાળાની આવક જાવક ફાઈલ
. વાઉચર ફાઈલ
. વિઝીટ બૂક
. સુચના બૂક
. કન્ટીજન્સી હિસાબ
. શાળા ફંડ હિસાબ
કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦શાળા ફંડ  વાઉચર ફાઈલ

૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

.  ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર
. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
. સ્ટોક રજીસ્ટર
. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ

 વર્ષ સુધી સાચવવાની ફાઈલો

.  શિક્ષકોનું હાજરી પત્રક
. બાળકોનું  હાજરી પત્રક
. પરિણામ પત્રક
. લોગબુક
. ટપાલ બૂક
. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
. માસિક પત્રકોની ફાઈલ
. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ

 વર્ષ સુધી સાચવવાની ફાઈલો

.  શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
. પત્ર વ્યવહારની ફાઈલ
. રજા રીપોર્ટની ફાઈલ

શાળાકીય દફતરો ક્યાં સુધી સાચવવા        
*


શિક્ષક આવૃત્તિ-ધોરણ વિજ્ઞાન અને ટેક્નોલોજી       
નવા અભ્યાસક્રમ મુજબના ધોરણ- થી ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરો.
નવા અભ્યાસક્રમ મુજબ અભ્યાસક્રમની ફાળવણી- જી.સી..આર.ટી દ્વારા
વિજ્ઞાનમેળો-૨૦૧૨ માર્ગદર્શિકા (ગુજરાતી)
દૂરવર્તી શિક્ષણ- પ્રસારણ પત્રક 
ગુજરાતી-હિન્દી  કવિતાઓ (ધોરણ- થી ) નવા અભ્યાસક્રમ પ્રમાણેની (તા. ૦૫/૦૮/૨૦૧૨ ના રોજ
ફેસબુક સુવીચારમાં નવા સુવિચાર ઉમેરવામાં આવેલ છે.(તાં-૦૩/૦૮/૨૦૧૨)
સામુદાયિક ગાન ની સીડી તથા ધોરણ થી ની કવિતાઓ ડાઉનલોડ કરો
પરિણામ પત્રકો (શ્રી બાબુભાઈ પટેલ દ્વારા તૈયાર કરાયેલનવા નિયમો મુજબના)
નવા અભ્યાસક્રમની નવી કવિતાઓ
બદલી કેમ્પ ૨૦૧૨ નવા નિયમો
મિત્રો, ક્રીએટીવ ઇન્ફોનેટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ગુજકેટ માટે (એમસીક્યુ પ્રશ્નોત્તરી માટે), ધોરણ-૧૦ માટે (એમસીક્યુ પ્રશ્નોત્તરી માટે) તથા ધોરણ- થી માટે   ભાર વગરનું ભણતર તથા - થી ૧૦ માટે અભ્યાસક્રમ અંગેના ખુબ સુંદર સોફ્ટવેર તૈયાર કરાયેલ છે. હાલ ધોરણ થી ના નવા અભ્યાસક્રમ પ્રમાણે સોફ્ટવેર તૈયાર કરવાનું કામ ચાલુ છે. જેમાં ધોરણ- અને નો અભ્યાસક્રમ તૈયાર થઇ ગયેલ છે. મિત્રો, સોફ્ટવેર અન્ય સોફ્ટવેર કરતાં કંઈક અલગ છે. જેમાં પ્રથમ પ્રકરણની અનિમેશન સાથે સમજ આપવામાં આવેલ છે ત્યારબાદ સ્વાધ્યાય અને પ્રશ્નોત્તરીને ખુબ સરસ રીતે રજૂ કરવામાં આવે છે. બાળક જાતે ઉપયોગ કરી શકે તેવી સરળ રજૂઆત છે. જો આપ તે મેળવવા માંગતા હોય અથવા તે અંગેની માહિતી મેળવવા માંગતા હોય 






 















પ્રાથમિક શાળામાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં નિમણૂક પામનાર ચાલુ શિક્ષકની નોકરી પેંશન/વર્ધિત પેંશનપાત્ર ગણાશે.સામાન્ય ભવિષ્યનિધિના ખાતાઓ જે તે નવી નોકરીના સ્થળે તબદીલ થશે. તથા તેમની અગાઉની  સેવાઓ ( નોકરી) તમામ હેતુસર સળંગ ગણાશે. અંતર્ગત પરિપત્ર માટે નીચે ક્લીક કરો






તા.28/08/2012 ના રોજ બાયસેગ દ્વારા રોસ્ટરની જાણકારી માટે શિક્ષણવિભાગના અધિકારીશ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવી તેની નોંધનીય બાબતો અત્રે આપવામાં આવી છે. માહિતી રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા મદદરૂપ થાય તે હેતુથી અહી આપવામાં આવી છે. નીચેની લિંક પર ક્લીક કરવાથી માહિતી જોઈ શકાશે



બિન સત્તાવાર માહિતી મુજબ એકાદ અઠવાડિયામાં વર્ગ વધારા ફાળવવામાં આવે તેવી શક્યતા છે ત્યારબાદ તરતજ ફાજલ સેટલમેંટ થશે. બીજી બાજુ રોસ્ટરના કેમ્પ યોજાશે અને રોસ્ટર તૈયાર થયા પછી ઉચ્ચત્તર માધ્યમિકમાં ભરતી થશે. આચાર્ય અને 6 થી 8 માં ભરતી પણ ચૂંટણીની આચારસંહિતા પહેલા પૂરી થાયતો નવાઈ નહિ. ટૂંકમાં મારા વ્યક્તિગત મંતવ્ય મુજબ ચૂંટણી પહેલા શિક્ષણ જગતમાં ક્રાંતિકારી ફેરફારો આવે તો નવાઈ નહિ.

 
મારા વ્યક્તિગત મંતવ્ય મુજબ  શિક્ષકોની નીચેની માગણીઓ ચૂંટણીના કારણે વત્તા ઓછા પ્રમાણમાં ચૂંટણી આચારસંહિતા પહેલા સ્વીકારાય તો ચોંકી ઉઠતા નહિ
   
1. ૧૯૯૮ પછી બધાને ફાજલ રક્ષણ  
2.  ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર  
.  ટ્રાન્સપોર્ટ એલાઉન્સ  
.  છ્ઠ્ઠા પગાર પંચ મુજબ ડીએ  
. પરીક્ષક મહેનતામાં સુધારો   
. સહાયકને પગાર અંતર્ગત સુપ્રિમના ૦૭/૦૯/૨૦૧૨ નો ચુકાદો  
. ભરતીમાં જૂના ( મદદનીશ ) શિક્ષકની જાહેરાતનું મહેકમ તથા સ્થળ
. ક્લાર્ક તથા સાથીસહાયકની ભરતી 
. ઉચ્ચત્તર શિક્ષક માટે ૯૩૦૦ - ૩૪૮૦૦ ની જગ્યાએ નવા સ્કેલના પરિપત્રનો અમલ

  

પિતૃત્વની રજાનો પરિપત્ર વારંવાર શિક્ષકો માગે છે. આપણા બ્લોગ ઉપર અગત્યના પરિપત્ર મેનુમાં પણ પરિપત્રનો સમાવેશ છે

પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર



ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તેમનુ ૮૨ વર્ષની ઉંમરના અંતે ગઈ કાલે શનિવારે નિધન થયુ છે.થોડા દિવસો પહેલા તેમની બાયપાસ સર્જરી થઈહતી

Special Leave Petition (Civil)    14124 -14125    OF   2012   પગાર અંતર્ગતના ચુકાદામાં સુપ્રિમમાં તા. ૦૭/૦૯/૨૦૧૨ ની મુદત પડી છે. કેસ સ્ટેટસ જોવા નીચેની લિંક પર ક્લીક કરો
Special Leave Petition (Civil) 14124 -14125 OF 2012 Case Status


સિન્ધી - બનાસકાંઠા )






મિત્રો - નીચે બે સારીવેબસાઈટની લિંક મૂકેલ છે. જે આપ સૌને મદદરૂપ બનશે

મારૂગુજરાત નામની વેબસાઈટમાં UPSC/GPSC/LATTEST JOB/TET/TAT/OLD PAPERS તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા વિશે લેટેસ્ટ માહિતી મૂકવામાં આવે છે.

http://www.marugujarat.co.cc/ ( રણજીત ઠાકોર )


ખાસ નોંધ - જો ઉપરોક્ત બે  પ્રેઝન્ટેશનના અક્ષરો આપ વાંચી શક્તા હોયતો નીચે ફોન્ટ પર ક્લીક કરી ફોન્ટની કોપી કરી આપના કમ્પ્યૂટરના Control પેનલમાં Font ફોલ્ડરમાં Paste કરવા. ત્યારબાદ પ્રેઝન્ટેશન ફરી ખોલવું.  


શ્રી દિપકભાઈ પરીખ ( આચાર્યશ્રી - બરોડા) દ્વારા ધોરણ 10 અંગ્રેજી વિષયના ખૂબજ ઉપયોગી કુલ 8 પ્રશ્નપત્રો મળેલ છે. તથા ધોરણ 10 માટે લેટર રાઈટીંગ અને ડીગ્રીના પી.પી.ટી મળેલ છે. જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ઓપન થશે.
  1. Paper1
  2. Paper2
  3. Paper3
  4. Paper4
  5. Paper5
  6. Paper6
  7. Paper7
  8. Paper8





LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો  


ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩()ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.

LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો


હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ સચિવાલયના કર્મચારીઓને ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય છે.તથા ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થતી નથી. હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.

મિત્રો હાલ ના ટેક્નોલૉજી ના સમય માં શિક્ષણ માટે ઘણા બધા બ્લોગ ,વેબસાઇટ ગુજરાતી માં ઉપલ્બધ છે. ત્યારે બધા બ્લોગ ને એક સાથે સાંકળતું  એક ''શિક્ષણ નું ટૂલબાર ''  શ્રી રમેશ ધમસાણીયા (જામનગર , ફલ્લા) બનાવ્યું છે . તે ટૂલબાર આપ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો . ટૂલબાર ની વિશેષતા નીચે મુજબ છે

*બધી   પ્રાથમિક શાળા ના બ્લોગ નો સમાવેશ 
*સીઆરસી  ના બ્લોગ નો સમાવેશ
*બીઆરસી ના તમામ બ્લોગ નો સમાવેશ
* શિક્ષણ ઉપયોગી બધા ગુજરાતી બ્લોગ નો સમાવેશ
*બધા બ્લોગ ની તાજેતર ની પોસ્ટ બ્લોગ ઓપન કર્યા વિના જોઈ શકાય એવી આરએસએસ ફીડ ની સુવિધા
*સરકારી શિક્ષણ ની બધી સાઇટ નો સમાવેશ
*બધા ગુજરાતી વર્તમાનપત્રો નો સમાવેશ
*સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ગુજરાતી સાઇટ નો સમાવેશ 
* ઉપરાંત ફેસબુક , વેધર ,ઈમેલ ,યૂ ટ્યૂબ ,ટ્વિટર નો સમાવેશ
*અને પર્સનલ સર્ચ એન્જિન ની સુવિધા
                                                            બધુ એક આંગણે પણ ગુજરાતી માં .તો ટૂલબાર ડાઉનલોડ કરી શિક્ષણ ના જગત માં ડોકિયું લગાવો .તો રાહ શાની જુઓ છો.ક્લીક મારો નીચેની લિંક પર.


મિત્રો - LTCનો લાભ લઈ પાંચ - સાત દિવસના પ્રવાસનું આયોજન કરતા હોય તો  આંદામાન - નિકોબાર  દ્વિપસમૂહની મુલાકાત લેવા જેવી છે. ચેન્નાઈથી વિમાન કે દરિયાઈ માર્ગે જવાય છે.








 




ઘણા મિત્રો પૂછે કે - TET ની પરીક્ષા એક કરતા વધુ પ્રયત્ને આપી હોય તો કયા ગુણ ગણાશે ?
મિત્રો - તા. ૨૭/૦૪/૨૦૧૧ ના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક -પીઆરઈ -૧૧૧૧- ૭૧૧- મુજબ  શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની માન્ય અવધિ પાંચ વર્ષની રહેશે તથા એક કરતા વધુ વખત પરીક્ષા આપી શક્શે અને તેવી સ્થિતિમાં છેલ્લી કસોટીના ગુણ પસંદગી માટે માન્ય ગણાશે.

મારી સમજ પ્રમાણે આનો અર્થ એવો થાય કે પ્રથમ પ્રયત્ને નાપાસ હોઈએ અને બીજા પ્રયત્ને પાસ થઈએ તો બીજા પ્રયત્ન(છેલ્લી પરીક્ષા ) નું પાસનું પ્રમાણપત્ર ગણાશે અને તેજ રીતે પ્રથમ પ્રયત્ને માનીલો કે સારા ગુણ સાથે પાસ થયા છીએ પરંતુ બીજા પ્રયત્નમાં નાપાસ થયા હોઈએ તો છેલ્લી પરીક્ષા એટલેકે બીજી પરીક્ષાના ગુણ એટલેકે નાપાસ પ્રમાણપત્રના ગુણ ધ્યાનમાં લેવાય. જે અરજી માટે ક્વોલિફાય ગણાય નહિ
વધુ માહિતી માટે સાથે તા. ૨૭/૦૪/૨૦૧૧ નો પરિપત્ર સામેલ છે. પરિપત્રના અંતમાં નોંધ નંબર () ખાસ વાંચવી.  
TET અંતર્ગત તા. ૨૭/૦૪/૨૦૧૧ નો પરિપત્ર  

TET - 2  પરીક્ષાનું પરિણામ આવેલ છે. પરિણામ જાણવા નીચે ક્લીક કરો . આગળ TET -1 નું પરિણામ .૭૨ ટકા જેટલું હતું. TET -2 નું પરિણામ  ૧૦ થી ૧૫ ટકા રહેવાની સંભાવના દેખાય છે.  


TET 2 પરિણામ માટે અહિ ક્લીક કરો

 TET - 2  પરીક્ષાનું પરિણામ  ૨૪ કલાકમાં આવવાની સંભાવના છે. પરિણામ આવશે કે તરતજ સાઈટ પર મૂકવામાં આવશે.

શિક્ષણમાં ભષ્ટાચાર શું રોકી શકાય ? 

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન - ધોરણ 10 માટે - 100 વિદ્યાર્થીઓ માટે ( સતનામ પટેલ - www.edusafar.com ) 

 બનાસગંગા શિક્ષણ - જુલાઈ ૨૦૧૨ અંક ( પીડીએફ)

ઓફિસ ઈન - આઉટ ટાઈમ શીટ  ( શીટ ઓપન કરો ત્યારે એનેબલ ઓપ્શન સિલેક્ટ કરવું - કારણકે શીટમાં મેક્રો પ્રોગ્રામિંગ છે. શીટ બરાબર વર્ક કરેતો tools---macro---security---medium પર ક્લીક કરવું.શીટ સેવ કરી ક્લોઝ કરી ફરી ઓપન કરવી અને એનેબલ ઓપ્શન કરવું  )

 રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ

 રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ


રહેમરાહે નોકરી ચેકલિસ્ટ 1


રહેમરાહે નોકરી ચેકલીસ્ટ 2
નવા પરિપત્ર માટેનો ૦૫/૦૭/૨૦૧૧ નો રેફરન્સ પરિપત્ર નીચે છે.  
ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર

eMPOWER - રજીસ્ટ્રેશન

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં સ્કીલ ડેવલપમેન્ટનો વ્યાપ વધે અને રાજ્યના યુવાધનને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ ઉપલબ્ધ કરાવવા અંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રી દ્વારા eMPOWER એટલે કે ઇલેક્ટ્રોનિક મેનપાવર કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્યના પ્રત્યેક તાલુકાઓ ઉપરાંત મ્યુનીસીપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોને આવરી લઇ સમગ્ર રાજ્યનાં યુવક-યુવતીઓને કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની તાલીમ આપવાનું આયોજન કરેલ છે.
રજીસ્ટ્રેશન ફોર્મમાં મોબાઇલ નંબર આપવાથી SMS ALERT મળશે.
eMPOWER નાં વર્ગો શરૂ થઇ ગયેલ છે.
eMPOWER - રજીસ્ટ્રેશન
સર્વગ્રાહી મૂલ્યાંકન ધો.૧૦ (SCE) લેટેસ્ટ - શ્રી સતનામભાઈ ખૂબજ મહેનતથી અને ઉત્સાહથી તૈયાર કરેલ છે. જે તેમની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમની વેબસાઈટ www.edusafar.com છે. ધોરણ 10 નો એક્સેલ પ્રોગ્રામ તેમને ખૂબજ કાળજી રાખી સારસ્વત મિત્રોને ઉપયોગી થઈ રહે તે માટે તેમની વેબસાઈટ પર છે તો તે સાઈટની મુલાકાત લઈ ડાઉનલોડ કરશો. તેમની વેબસાઈટ પર સીધા જવા ઉઅપર મેનું વિભાગમાં edusafar પર ક્લીક કરવી
ધોરણ - 11/12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર અંતર્ગત સૂચના પરિપત્ર  

 CCC પરીક્ષા તાલીમ તથા ફી બાબત 


 એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરી જનરલ સમયપત્રકમાં શિક્ષકના નામ તથા ડેટા નાખો. બીજી શીટમાં ફક્ત રંગીન ખાનામાં શિક્ષકનો ક્રમ લખતાં જે તે શિક્ષકનું સમય પત્રક વર્કલોડ સાથે તૈયાર થશે. લેઝર પેપર પર પ્રિન્ટ લઈ શકાય
 School and teacher Time Table with workload calculation