પૃષ્ઠો

વૃંદાવન પા્થમિક શાળા આપ સૌનુ હાદિક સવાગત કરે છે.

જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.

ડાઉનલોડ કરો

ડાઉનલોડ કરો
ગુજરાતી વ્યાકર :વાક્યના પ્રકાર
મારિયા મોન્ટેસરી (ડૉ.અશોક પટેલ)
ભારતના ક્રાંતિવીરો 

બેંક

સાદો વર્તમાનકાળ

વનસ્પતિના અંગો

જશોદા તારા કાનુડાને....

રોજીંદા જીવનમાં વિજ્ઞાન

જળ સ્વરૂપો
 ધો ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું presantesio...
ધો ૯ ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું presantesio...
દૃષ્ટિભ્રમ સ્લાઇડ શો.
દૃષ્ટિભ્રમ સ્લાઇડ શો.
દૃષ્ટિભ્રમ સ્લાઇડ શો.
દૃષ્ટિભ્રમ સ્લાઇડ શો. 
 દૃષ્ટિભ્રમ સ્લાઇડ શો. 
 Animal slideshow 
 Animal slideshow 
 પ્રાણીઓનો સ્‍લાઇડ શો.
પ્રાણીઓનો સ્‍લાઇડ શો.1

  1. તમારા જીમેઇલ એકાઉન્‍ટની સિક્યુરિટી કેવી રેતે વધારશો?
  2. અંગ્રેજી શબ્‍દ રમત રમો ઓનલાઇન
  3. ઓનલાઇન અંગ્રેજી શિખો રમતાં રમતાં
  4. ક્મપ્યૂટર શિખવતી હિન્‍દી વિડીયો સાઇટ
  5. ગુજરાતી નાટકો જોવામાંતમને રસ ખરો?
  6. દસ બ્‍લોગ જાણો
  7. વેબ દુનિયાની 1000 ટોપ સાઇટ
  8. ઇન્‍ટરનેટ પર ગુજરાતીમાં રેડિયો સાંભળો
  9. પ્રસારણ ચેનલ-ડી ડી. ૧/ગીરનાર સમયપત્રક
  10. નોન યુનિકકોડ ગુજરાતી ફોન્‍ટ ટુ ગુજરાતી યુનિકકોડ ક...
  11. font માટેની બેસ્‍ટ સાઇટ
  12. બ્‍લોગ અંગેના કેટલાક આપનાં સવાલ જવાબ
  13. 1085 કહેવત ભંડાર
  14. તમને જોઇતું ઘણું મળશે ફોરશેર્ડ પર
  15. ગુજરાતી વ્‍યાકરણ 2
  16. ગુજરાતી વ્‍યાકરણ
  17. મહાત્‍મા ગાંધીજીનો અવાજ સાંભળો હિન્‍દીમાં
  18. Vidio અને MP3 સર્ચ માટે બેસ્‍ટ સાઇટ
  19. મહાત્‍મા ગાંધીજીનો પ્રથમ ઇન્‍ટરવ્યું વિડીયો એગ્રેજ...
  20. બાળ વાર્તાનો ખજાનો ચિલડ્રન યુનિવર્સિટી પર
  21. શિક્ષણ ઉપયોગી સોફ્ટવેર બ્‍લોગ.
  22. ગાણિતિક કોયડાઓ
  23. તમારી મનપસંદ સાઇટ કે બ્લો ગ પર નવું શું મૂકાયુ તે ...
  24. શિક્ષકોનો વિશાળ પરિવાર ફેઇશબુક પર
  25. એક ક્લિકે વાંચો બધા ગુજરાતી બ્‍લોગ
  26. સાહિત્યસર્જક સવિશેષ પરિચય
  27. ઇન્ટરનેટ વિશે માહિતી આપતી સાઇટો અને બ્લોગની યાદી. ...
  28. MP3 સંગીત ડાઉનલોડ માટેની ટોપ 20 સાઇટ
  29. English Quiz game
  30. Cool Educational Screensaver
  31. ફોટા સાથે પ્રાણિઓની યાદી
  32. પી. બી. એસ. કિડ્ઝ
  33. શ્રુતિ ફોન્ટ શું છે અને તે કેવી રીતે વાપરવા ?
  34. Pagemaker હિન્‍દીમાં
  35. HTML હિન્‍દીમાં
  36. અંગ્રેજી શીખવા માટે બેસ્ટ સાઈટ
  37. પ્રવૃતિ માટે હિન્‍દી English બુકોનો ખજાનો.
  38. ટીચરર્સ ઓફ ઇન્ડિયા
  39. કોઇ પણ ભાષાની સાઇટ ગુજરાતીમાં જુઓ  
1. Flash Player 11.4.400.231 Beta 1 (IE)
2. Adobe Reader 10.1.3
3. Firefox 15.0 Beta 2
4. VLC Media Player 2.0.3     આ પ્લેયર છે.
5. GOM Player 2.1.43.5119    આ પ્લેયર છે.
6.AntiVir Personal 12.0.0.1125   આ એન્ટી વાયરસ છે ....
7.Avast! Free Antivirus 7.0.1456    આ એન્ટી વાયરસ છે ....
8.AVG Free Edition 2012.0.2197 (32-bit)   આ એન્ટી વાયરસ છે ....
9.Winamp 5.63 Full   આ પ્લેયર છે.
10.Nero Multimedia Suite 11.2.01000     આ  નવી  ડી.વી.ડી . બનાવવા માટે છે ....
11.WinZip 16.5.10095   આ ઝીપ ફાઈલ ને અન્ઝીપ કરવા છે.
 12. Firefox 16.0 Beta 3
13. Skype 5.10.0.116
અજબ ગજબ
        1.   નીચે ક્લિક કરો અને ફૂલ ઉગાડો .....
                 અહી ક્લિક કરો        
       2.નવી નવી  ડીઝાઇન  બનાવો ........
                અહી ક્લિક કરો.
      3.3ડી માં ડીઝાઇન   દો રો ............
              અહી ક્લિક કરો  
     4.જેટલી ઝડપ થી ફિલ્મ દોડાવશો અક્ષરો  નાચશે ......
            અહી ક્લિક કરો
    5.ડી એલ એ   મોડેલ બનતું જુઓ .........
    6. ક્રેઝી  બોલ ...........
   7.અવનવા મોડેલ્સ બનાવવો 
વિજ્ઞાન સોફ્ટવેર
પૃથ્વીને આપણે આપના કોમ્યુટરની નજરે જોઈએ    ગુગલ અર્થ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

બાળકો ને શાળા ના સમય દરમ્યાન રાત્રી અવકાશ આપણે ના બતાવી શકીએ આ હકીકત હવે ખોટી થાય તેવું એક સોફ્ટવેર છે જે તમને રાત્રી તમારા સમય દરમ્યાન ક્લાસ માં  બાળકોને આપણે બતાવી શકીએ છીએ જેમાં ગ્રહો કૃત્રિમ ઉપગ્રહો તેમજ તારાઓ ની બધીજ માહિત ગુજરાતી ભાષા માં આપેલ છે  તો રાહ શાની જુવો છે તમારું અને તમારા વિદ્યાર્થીઓં કામ   બ્રમાંડ પૂરતું સહેલું થઇ જશે  
ડાઉનલોડ કરો  stellariam softwer ૫૭mb    અહી ક્લિક કરો 

જો તમે રાત્રી અવકાશ બતાવી દીધું હોયો તો  તમે તેને બ્રમાંડ બતાવી ગેલેક્સી  અસખ્ય તારાઓ ની માહિતી આપો  આને હા તમે જાતે બ્રહમાંડ નો વીડીઓ અને ઈમેજ પણ બનાવી શકો છે  એ સોફ્ટવેર અસંખ્ય માહિતી બ્રહ્માંડ વિષે આપેલ છે જેનો તમે ઉપયોગ કરો તેટલો ઓંછો છે આમાંથી વિદ્યાર્થીઓ ઓંની સાથે સાથે આપણને ગણું જાણવા મલે તેમ છે  તો કરો કાકુના  
ડાઉનલોડ કરો celestia softwer    અહી ક્લિક કરો 

genius mekar   નામનું સોફ્ટવેર  જે તમને કેમેસ્ટ્રી  ફીઝીક્સ  અને મેથ્સ  ત્રણે માં ઉપયોગ થાય તેવું સોફ્ટવેર છે જે ડેમો વર્જન છે પરંતુ તેમાં એવા ગણા એવી બાબતો ચાલુ છે જે આપણા પ્રાથમિક અભ્યાસ માં જરૂરી છે તો રાહ સની જુઓં છે  એક ક્લિક મારવાની જરૂર છે 
genias mekar3.6mb    ડાઉનલોડ કરો  અહી ક્લિક કરો 

ડાઉનલોડ  કરો ફ્રી  યુનીટ કન્વર્ટર  જેમાં તમે કોઈ પણ એકમ ને કન્વર્ટ કરી શકો છો ....ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

આ સોફ્ટવેર ઈંસ્ટોલ કરવા માટે કોમ્પુટરમાં java હોવી જરૂરી છે પરંતુ ચિંતા ના કરો જયારે તમે ડાઉનલોડ કરી લીધા પછી જયારે તમે તેને ઓપન કરો ત્યારે જો તમાર કોમ્પ્યુટરમાં java નહિ હોય તો એક મેસેજ આવશે તેના પર ક્લિક કરવાથી ઇન્સ્ટોલ થઈ જશે  ડાઉનલોડ કરવા આ ગ્રાફિક કેલક્યુલેટર છે               અહી ક્લિક કરો

વલ્ડૅ વાઈડ ટેલિસ્કોપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 

મિત્રો આ સોફ્ટવેર એ  રસાયણીકવિજ્ઞાન માટે  ખુબજ ઉપયોગી છે   જેમાં રાસાયણિક સમીકરણો સંતુલન અને વજન બંધારણ અને ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી થાય તેવું સોફ્ટવેર છે તો રાહ શાની જુવો છે ડાઉનલોડ કરો    અહી ક્લિક કરો 

આવર્ત કોષ્ટક ની તત્વો ની સપૂર્ણ માહિતી જેવીકે  physical properties  chemical. elecrtorn , crystal struchure nuclear information    ફક્ત એક જ ક્લિક મા   ૨ mb   ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 


ડાઉનલોડ
  • કોમ્પ્યુટર માટે 
  •  સૌ પ્રથમ youtubedownlodar   ડાઉનલોડ કરો     તે માટે    અહી ક્લિક કરો 
  • ડાઉનલોડ કર્યા પછી તેને ઇન્સ્ટોલ કરો 
  • પછી www.youtube.com  સાઈટ ખોલો 
  • જે તમારે વિડીઓં જોઈતો હોય તે સર્ચ ના ખાનામાં લાખો 
  • જયારે તે વિડીઓં ખુલે ત્યાર તેના URL ની કોપી મારી  youtubedownlodar માં પેસ્ટ કરો 
  • ડાઉનલોડ થઇ જાય પછી કઈ નહિ વિડીયો ની મજા માણો

મોબાઈલ માટે 
મિત્રો ,નમસ્કાર ,શું તમે મોબાઇલ માં નેટ યુઝ કરો છો ? અને જો હા તો તમને યૂ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરવા ની તકલીફ ઊભી થી છે . કારણ કે java,symbian, ફોન માં યૂ ટ્યૂબ downloader ઇન્સ્ટોલનહિ થતું . તો એના માટે તમારે કઈ કરવા ની જરૂર જ નહિ .સૉફ્ટવેર વિના ઉ ટ્યૂબ વિડિયો ડાઉનલોડ કરી શકાય છે . વાંચવા માં રસ પડ્યો ? ઓકે તો ફર્સ્ટ તમારે નેટ ઓપન કરી જે વિડિયો ડાઉનલોડ કરવો હોય એ ઓપન કરી તેના URL એડ્રૈસ માં www. કે http: // પછી ss લખી નાખવું . પછી સર્ચ કરવું .એટ્લે એક નવી સાઇટ ઓપન થસે .એમાં ડાઉનલોડ એમ લોગો હશે .તેની નીચે 3gp,એમપી4 ,એફએલવી,...... એવા જુદા જુદા ઓપ્શન હશે .તમને જે ગમે તેના પર ક્લિક કરશો એટ્લે ડાઉનલોડ શરૂ .......
 (www.mysite.com
માં www.ssmysite.com એમ ss ઉમેરી દેવું.

પ્રશ્નોદ્વારા મૂલ્યાંકન કરવા ખુબજ ઉપયોગી સોફ્ટવેર
અહી મિત્રો આપેલ સોફ્ટવેર એ બાળકો ના મૂલ્યાંકન માટે પ્રશ્નોતરી બનાવવા ખૂબ ઉપયોગી નીવડે છે તેવું છે  ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો ગુજરાતીમાં શૈક્ષણિકબ્લોગો મેગેઝીન અને વેબસાઈટ માટેનું ટુલબાર 
આપણને દરવખતે નેટ પર બ્લોગ કે વેબને ખોલવામાં ટાઈમ લાગે છે પરંતુ આ ટુલબાર એ ગુજરાતીમાં તમામ પ્રકારના બ્લોગ કે વેબ ને એક મંચે લાવ્યું છે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

ગુજરાતીમાં  લખાવ માટે 
ગુજરાતી લખવા માટેનો સૉફ્ટવેર ફ્રી માં ઉપલબ્ઘ છે. આ માટે સૌથી પહેલા google playstore ખોલો. ત્યાર બાદ Multiling keyboard લખી સર્ચ કરો.આશાનીથી મળી જશે. સૉફ્ટવેર આપના મોબાઇલ માં ઈન્સ્ટોલ કરો.ત્યારબાદ plugin લખી ફરીથી સર્ચ કરો. મળેલ પરિણામમાંથી English plugin, Gujarati plugin અને Hindi plugin પણ ઈન્સ્ટોલ કરો.આ ત્રણેય સૉફ્ટવેર કીબોર્ડ માટેની ડિક્શનરીછે.આનાથી લખવુ વઘારે આશાન રહેશે. હવે Google playstore બંધ કરી, સેટિંગ્સ માં જાઓ.લેંગ્વેજ અને કિબોર્ડમાં જાઓ. ગુજરાતી, હિન્દી અને English(u.s) પર કરો.હવે કીબોર્ડ સેટીંગમાં જઈને multiling keyboard પસંદ કરો. બસ આટલું કરો એટલે તમારો કોઈપણ એંડ્રોઇડ મોબાઈલ ત્રણેય ભાષા માં લખવા માટે સક્ષમ છે.એક ભાષામાંથી બીજી ભાષામાં જવા માટે સ્પેસબાર પર આંગળી ફેરવો એટલે ભાષા ચેન
વિજ્ઞાન અને ટેકનોલોજી ધો ૮ ની શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા         અહી ક્લિક કરો સફારી મેગેઝીનના કેટલાક આંકો pdf માં ડાઉનલોડ કરવા માટે 

૧૬૪ મો અંક 

૧૬૫ મો અંક 

૧૫૭ મો અંક
૧૫૮ મો અંક

૧૫૬ મો અંક
સાયબર સફર  મેગેઝીન ડાઉનલોડ કરવા અહી ક્લોક કરો
કોઈ પણ ફાઈલ ને કન્વર્ટ કરો 
 જો તમે ગુજરાતી ફાઈલ કન્વર્ટ કરી હોય તો તેને સિલેક્ટ કરી તમારી પાસે જે લેગ્વેંજ હોય તેની સાથે કમ્પેર કરો    તે માટે અહી ક્લિક કરો 

2 ટિપ્પણીઓ:
  1.  
એકવીસમી સદીમાં પણ આપણા દેશ ના લોકો વહેમ,અંધશ્રધ્ધા,જાદુ,જંતર-મંતર માં મને છે ત્યારે આપણે શાળામાં ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત નીચે આપેલ નાના નાના પ્રયોગો દ્વારા ગમ્મત સાથે બાળકો ની અંધશ્રધ્ધા દુર કરીએ .નીચે આપેલ વર્ડ ફાઈલો માં કેટલાક પ્રયોગો આપેલ છે.જે ડાઉનલોડ કરી અંક બનાવી પ્રાથના માં પણ દરરોજ એકાદ પ્રયોગ કરી પ્રાથના પણ જીવંત બનાવી શકાય.

૧ .

વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૨ વિજ્ઞાનપ્રયોગ ફાઈલ -૩ વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૪ વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૫
ગણિત વિજ્ઞાન મંડળ
અહી આપેલ કેટલીક ફાઈલ માં પ્રથમ અહી ક્લિક કરો ત્યાં ક્લિક કરશો ત્યારે નવા વેબ પેજમાં  free downlod કિલક કરો ત્યાર બાદ code એન્ટર કરી  download file પર ક્લિક click here પર ક્લિક કરવાથી ફાઈલ ડાઉનલોડ થશે 

પ્રફુલચંદ્ર રોય  એક ભારતીય વૈજ્ઞાનીક   જન્મ તારીખ ૨/૮ ૧૮૬૧    વધુ માહિતી માટે     અહી ક્લિક કરો 

વિક્રમ સારાભાઈ  જન્મતારીખ ૧૨/૮/૧૯૧૯  વધુ માહિતી માટે  અહી કિલક કર

ગણિત વિજ્ઞાન મંડળ માં ઓંગસ્ટ ૨૦૧૨ માસનું  કેલેન્ડર    અહી ક્લિક કરો  

ગણિત વિજ્ઞાન  મંડળની ઉજવણી કરવા મદદ રૂપ થાય તે માટે વિશેષ દિનની યાદી  અહી ક્લિક કરો 

આપણા શરીર વિષે વધુ ગુજરાતી માં જાણો   અહી ક્લિક કરો

રમતા રમતા વિજ્ઞાન સીધ્ધતો સીખાવતું હિન્દી માં પુસ્તક  અહી ક્લિક કરો

કબાટ સે કમાલ    વિજ્ઞાન સીધ્ધતો આધારિત હિન્દીમાં પુસ્તક   અહી ક્લિક કરો 

સોલાર એનર્જી  વિષે વધુ જાણવા અહી ક્લિક કરો 

સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તા ૬/૮/૧૮૮૧  વધુજાણવા   અહી ક્લિક કરો 

 દેનિક જીવનમાં ઉપયોગમાં લેવાતા નામો નું રાસાયણિકનામ ની યાદી હિન્દીમાં  અહી ક્લિક કરો

વિજ્ઞાનમેળા માટે  કેવીરીતે તેયારી કરશો તેની સચોટ માહિતી  અહી ક્લિક કરો

ઘરધર વસ્તુ થી રોગઉપચાર કેવીરીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી  અહી ક્લિક કરો ગણિતના કોયડા અને રમતો માટે અહી ક્લિક કરો

અંધશ્રધ્ધા માટે ના કેટલાક પ્રયોગો માટે Natavarbhai Kamboya  ના ગણિત વિજ્ઞાન મંડળ ની લીંક મુકેલ છે તેને જોવા અહી ક્લિક કરો

આર્યભટ્ટ  ભારતીય વૈજ્ઞાનિક વિષે વધુ જાણો   અહી ક્લિક કરો 

ગણિતનો ઉદભવ પ્રચાર પ્રસાર કેવી રીતે થયો તેમજ તેના કેટલા ભાગ છે  જાણવા અહી ક્લિક કરો


સપ્ટેમ્બર માસ નું કેલેન્ડર ૨૦૧૨   અહી ક્લિક કરો

फीड्रिक आगस्ट केकुले  7/9/1950     અહી ક્લિક કરો 

ઓઝોન દિન   ૧૬/૯/  વધુ માહિતી માટે અહી ક્લિક કરો

3 ટિપ્પણીઓ:

  1. Page not found આવે છે તમારા બ્લોગ ૫રથી કોઇ માહિતી મળતી નથી

    Vinod Machhi
    9726166075(M)

    જવાબ આપોકાઢી નાખો
  2. આ બ્લોગ પરથી માહિતી પ્રાપ્ત કરવા મારે શું કરવું જરૂરી છે?

    જવાબ આપોકાઢી નાખો
  3. આ બ્લોગ પરથી માહિતી પ્રાપ્ત કરવા મારે શું કરવું જરૂરી છે?

    જવાબ આપોકાઢી નાખો