પૃષ્ઠો

વૃંદાવન પા્થમિક શાળા આપ સૌનુ હાદિક સવાગત કરે છે.

જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.

સોમવાર, 22 જુલાઈ, 2013

કહેવતો
:~> મોરનાં ઈંડાંને ચીતરવાં પડે - સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી હોતી.
:~> મોર વગડામાં નાચ્યો કોણે જાણ્યો ! - સાચી સાબિતીનો અભાવ.
:~> ભેંસ આગળ ભાગવત - અણસમજુને ઉપદેશ આપવો નકામો.
:~> તેજીને ટકોરાને ગધેડાને ડફણાં - બુદ્ધિશાળી સંકેતથી સમજે ને મૂર્ખ માટે માથાકૂટ કરવી પડે છે.
:~> કીડીને કણ ને હાથીને મણ - જેટલી જેની જરૂરિયાત તે પ્રમાણે મળી રહે છે.
:~> ભસતાં કૂતરાં ભાગ્યે કરડે - લાંબી લાંબી વાતો કરનારથી કંઇ થઇ શકતું નથી.
:~> કાગડો ઊડે તે જગ દેખે - ખરાબ કાર્યની પ્રસિદ્ધિ જલદી પ્રસરી જાય છે.
:~> કાગને બેસવું ને ડાળને ભાંગવું - કાર્ય નિયતિ મુજબ થવાનું હોય છતા બહાનારૂપ થવું.
:~> કીધે કુંભાર ગધેડે ચડે - માણસને ઘણું સમજાવવા છતાં યોગ્ય વસ્તુ સમજે.
:~> વાંદરો ઘરડો થાય પણ ઠેકડા મારવાનું ભૂલે - માણસની વય બદલે પણ લક્ષણોમાં ખાસ બદલાવ આવે

:~> નાનું પણ નાગનું બચ્ચું ~ ઉંમર કે કદ નાનું પણ શક્તિ વધું.
:~> પટેલની ઘોડી પાદર સુધી ~ મર્યાદિત વિસ્તારમાં શક્તિમાન હોવું.
:~> ગામનું કૂતરુ પણ વ્હાલું ~ પોતાના ગામની વસ્તુ પ્રત્યે સ્નેહભાવ.
:~> ઊંટના અઢારેય વાંકાં ~ બધાં અપલક્ષણો હોવાં.
:~> દુઝણી ગાયની લાત પણ સારી ~ ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.
:~> ગરજે ગધેડાને બાપ કહેવો પડે ~ ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે.
:~> લાકડી ભાંગે નહિ ને સાપ મરી જાય ~ નુકસાન વગર કામ થઇ જાય.
:~> ઘરકી મુર્ગી દાલ કે બરાબર ~ ઘરની વ્યક્તિની કોઇ કદર કરતુ નથી.
:~> સિંહનાં ટોળાં હોય ~ બહાદુર માણસ એકલો હોય છે.
:~> તમારે કૂકડે સવાર ~ તમે જેમ કહો તેમ.
:~> છછુંદરનાં છયે સરખાં ~ એકેયમાં સારો ગુણ હોવો.
:~> પાડાને વાંકે પખાલીને ડામ ~ વાંક કોઇનો ને સજા બીજાને.
:~> ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કર્યા કાંઠલા ~ પ્રતિકૂળતાને નિરખવા માટે યુક્તિ કરવી.
:~> કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં ~ શેઠ કરતાં વાણોતર માથું મારે.
:~> કૂતરાંનો સંઘ કાશીએ પહોંચે ~ લડાઇ કરનારા કદી સફળતા મેળવી શકે.
:~> ગંજીનો કૂતરો ખાય નહિ કે ખાવા દે નહિ ~ અદેખો સ્વભાવ.
:~> ગાયને દોહીને કૂતરાને પાવું ~ મહેનતથી મેળવેલું વેડફી નાખવું.
:~> ઘો મારવાની થાય ત્યારે અવળા વાડે જાય ~ વિનાશ થવાનો હોય ત્યારે અવળી બુદ્ધિ સુઝે.
:~> ઘરડી ઘોડી ને લાલ લગામ ~ ઘરડે ઘડપણ શોખ હોવા.
:~> ઘાણીનો બળદ ઠેર ના ઠેર ~ વૈતરુ કરનાર ઊંચે આવે.
:~> ચકલી નાની ને ફેડકો મોટો ~ ગજા ઉપરાંતની વાત કરવી.
:~> ધરમની ગાયના દાંત ના જોવાય ~ મફત મેળવેલી વસ્તુઓનો દોષ જોવાય.
:~> બકરું કાઢતા ઊંટ પેસે ~ નાનું વિધ્ન દૂર કરવા જતાં મોટું વિધ્ન આવી પડે.
:~> મારવો તો મીર ને હણવો તો હાથી ~ લાભ મેળવવો હોય તો પછી મોટો મેળવાય.
:~> મેરી બિલ્લી મુજ કો મ્યાઉં ~ જેને આશરો આપ્યો હોય તે બેવફાઇ કરે.
:~> વાંદરો કૂદે ખીલાના જોરે ~ માણસ મોટે ભાગે બીજાની મદદથી જોર કરતો હોય છે.
:~> ઊંટ મરે ત્યારે મારવાડ સામે જુએ ~ જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું સ્મરણ થાય.
:~> ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો ~ બધા તમામ વસ્તુ ખાય એક વસ્તુ તો છોડે .
:~> કાગડાનું શ્રાદ્ધ સોળે દહાડા ~ સ્વમાન વગર જીવનારને બધા દિલસો સરખા હોય છે.
:~> કૂકડીનું મોં ઢેફલેથી રાજી ~ નાના માણસોને થોડેથી સંતોષી શકાય.
વિચારવા જેવુ
:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો
:~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ
:~>પ્રશ્નોનો ઉકેલ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ
:~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ
:~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા કરે છતાંય ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર
:~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને માનવું વિચિત્ર છે..-વૉલ્તેર
:~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ
:~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ
:~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ
:~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન
:~>ચુંબન કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ
:~>ભવિષ્ય દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ
:~>પૈસો આબેહૂબ 'સેક્સ' જેવો છે : હોય ત્યારે એનો વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન
:~>શ્રીમંત હોવું ને અભિમાની હોવું સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ
:~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન
:~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ
:~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું યુગોનો પરિશ્રમ..-બ્લેઇક
:~>માણસે આપણને નાગરિક બનાવ્યા, પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ
:~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ
:~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો કે વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ
:~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન
:~>જેને પેદા કરતાં આવડે એને ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ
:~>મારી પાસે છે, મારી નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ
:~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે
:~>સતત રજા ભોગવવી નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ
:~>મારો દીકરો ત્યાં સુધી દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી આખી જિંદગી મારી દીકરી છે..-થોમસ પુલર
:~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર
:~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ
:~>જે માણસમાં પોતામાં સંગીત હોય કે જેના પર સંગીતનો પ્રભાવ હોય માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર
:~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે ખૂબ હસે છે..-જ્યાં રિયર
:~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ
:~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ
:~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક
:~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ આપણામાં નથી જોવું જોઇએ..-મીનેન્ડર
:~>જીવવામાં જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં.
:~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે નિયમો હતા, હવે મારી પાસે બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ
:~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો છે કે આપણે ગરીબ રહેવું..-લેઇંગ હેન્કોક
:~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ
:~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી
Description: http://img1.blogblog.com/img/icon18_email.gif